પ્રકરણ 5 રામબાણ
1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો
( 1 ) " રામબાણ " શબ્દનો અર્થ જણાવો.
( 2 ) મૂરખ મનમાં શું જાણતો નથી ?
( 3 ) વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે ?
( 4 ) ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે ?
2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો ?
( 1 ) હરિ શા માટે આવ્યા ? તેણે શું જોયું ?
( 2 ) મીરાંબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો ?
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
( 1 ) રામબાણ કોને કોને વાગ્યાં છે તેની શી અસર થઈ છે ?
( 2 ) ' રાબાણ ’ પદનો મર્મ તમારા શબ્દોમાં લાખો .
0 Post a Comment:
Post a Comment