Thursday 24 December 2020

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 4 સત્યાગ્રહાશ્રમ - gseb board exam paper 2021

 પ્રકરણ 4 સત્યાગ્રહાશ્રમ 


1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો 


 ( 1 ) બાળપણથી જ વિનોબાનું મન કયાં બે સ્થળે જવા તલસતું હતું ? 

( 2 ) વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો ? 

( 3 ) ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ ? 


2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો 


( 1 ) કાશીમાં ગાંધીજીએ કયા વિષષ ઉપર ઐતિહાસિક ભાષણ ક્યું ? 

( 2 ) શાક સમારતાં - સમાતાં ગાંધીજીએ વિનોબાને શું કહ્યું ?

( 3 ) વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું ? 


 3. નીચેના પ્રશ્નોના સવિસ્તર  ઉત્તર લખો ?


( 1 ) એક વર્ષની રજા લઈ વિનોબાએ ક્યાં ક્યાં કાર્યો કરી બતાવ્યો ?

 ( 2 ) વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી ? તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા ?

 ( 3 ) વિનોબા ભાવેની ભૂદાનયાત્રાનો પરિચય આપો .


click here to download

0 Post a Comment:

Post a Comment

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

floating ads

close

Popular Posts

Pages