પ્રકરણ 6 ઉછીનું માંગનારાઓ
1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે ?
( 2 ) જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે ?
( 3 ) ઉછીનું માગનાર શી જવાબદારી આપે છે ?
( 4 ) ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી ?
2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો
( 1 ) ઉછીનું માગનારની નજર કેવી છે ? શા માટે ?
( 2 ) કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવનવ્યવહાર ચલાવે છે ?
( 3 ) લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે ?
( 4 ) ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે ?
3 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો
( 1 ) ઉછીનું માગનારાના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખી .
( 2 ) ' ઉછીનું માગનારા ' નિબંધના શીર્ષકની પથાર્થતા ચર્ચા કરો
0 Comments
Post a Comment