વિધાર્થી મિત્રો શિક્ષણ મંત્રી દ્વારા તાજેતરમાં એક જાહેરાત કરવામાં આવી જે અનુસાર ધોરણ 9, 10, 11 અને 12માં હવે હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પુછાશે. જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્ન પુછાશે. વિધાર્થી મિત્રો આ સાથે જનરલ વિકલ્પ પણ આપવામાં આવશે માટે જે બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ પણ બદલાશે.
તમારાં માંથી ઘણા વિધાર્થીઓનો પ્રશ્ન પણ હતો કે સર લેટેસ્ટ બ્લુપ્રિન્ટ આપો, કયો પેપર સેટ બેસ્ટ, કોર્ષ 30% કટ...જેનો જવાબ લેટેસ્ટ #QnAwithVijaySir માં મે આપેલ. (વિડીયો જોવા અહીં ક્લિક કરો.)
15 ક દિવસની અંદર નવી બ્લુપ્રિન્ટ જાહેર કરી દેવામાં આવશે. પછી શું નવી અપડેટ આવે છે એ જોવા ચેનલ પર જોડાયેલા રહેજો...
0 Post a Comment:
Post a Comment