Monday, 29 November 2021

નવી બ્લુપ્રિન્ટ જાહેર ક્યારે | new blueprint 2022 | sarthi support

 વિધાર્થી મિત્રો શિક્ષણ મંત્રી દ્વારા તાજેતરમાં એક જાહેરાત કરવામાં આવી જે અનુસાર ધોરણ 9, 10, 11 અને 12માં હવે હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પુછાશે. જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્ન પુછાશે. વિધાર્થી મિત્રો આ સાથે જનરલ વિકલ્પ પણ આપવામાં આવશે માટે જે બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ પણ બદલાશે.  તમારાં માંથી ઘણા વિધાર્થીઓનો પ્રશ્ન પણ હતો કે સર લેટેસ્ટ બ્લુપ્રિન્ટ આપો, કયો પેપર સેટ બેસ્ટ, કોર્ષ 30% કટ...જેનો જવાબ લેટેસ્ટ #QnAwithVijaySir માં મે આપેલ. (વિડીયો જોવા અહીં ક્લિક કરો.)

15 ક દિવસની અંદર નવી બ્લુપ્રિન્ટ જાહેર કરી દેવામાં આવશે. પછી શું નવી અપડેટ આવે છે એ જોવા ચેનલ પર જોડાયેલા રહેજો...


Saturday, 27 November 2021

Educational news today | gujarat education update today | લેટેસ્ટ એજ્યુકેશન અપડેટ

 Educational news today | gujarat education update today | લેટેસ્ટ એજ્યુકેશન અપડેટ 

>


Friday, 26 November 2021

પ્રતિજ્ઞા વાંચીને પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

 પ્રતિજ્ઞા વાંચીને પ્રમાણપત્ર ડાઉનલોડ કરો


સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો


Sunday, 21 November 2021

Class 1 to 5 Reopen 22 November 2021 | ધોરણ 1 થી 5 ની સ્કૂલ ફરી શરૂ કરવામાં આવી

 Class 1 to 5 Reopen 22 November 2021 | ધોરણ 1 થી 5 ની સ્કૂલ ફરી શરૂ કરવામાં આવીઓફિશયલ પરિપત્ર જોવા ક્લિક કરો

વાલીનું સંમતિપત્ર જોવા અહીં ક્લિક કરો

Wednesday, 17 November 2021

એકમ કસોટી ટાઈમ ટેબલ | Ekam Kasoti Time Table | Syllabus december | samayik mulyankan kasoti paper solution 2022

 એકમ કસોટી ટાઈમ ટેબલ | Ekam Kasoti Time Table | Syllabus december | samayik mulyankan kasoti paper solution 2022


👉 ધોરણ 3 થી 8 માં એકમ કસોટી યોજાશે

👉 ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 સુધી યોજાશે

સંપૂર્ણ માહિતી માટે ક્લિક કરો.


Monday, 15 November 2021

💡દિમાગી કસરત કોયડો

 💡દિમાગી કસરત કોયડો👳‍♀️ દૂધ વાળા પાસે 🔟 લીટર દૂધ છે...

💁🏻‍♂️ગ્રાહક ને માત્ર 5️⃣ લીટર દૂધ જ જોઈએ

પરંતુ તકલીફ એ છે કે દૂધવાળા પાસે *3* લીટર અને *7* લીટર ના જ માપિયા છે🥛

🤔 તો વિચારો દુધવાળો 5 લીટર દૂધ કેવી રીતે માપી ને આપશે⁉️


 જવાબ જોવા માટે👇🏼Friday, 12 November 2021

How to Find other people's live location in this way

 How to Track Other People Live Location in Mobile – Here we are going to tell you such a trick, with the help of this we can track our phone. Actually this is an app which if we install it in our or someone else’s phone, then we can find out the location of our and other’s phone from anywhere. We can trace the phone with the help of this app if the phone is lost or forgotten. The name of this free app is Life360 – Family Locator & GPS Tracker For Safty. It can be installed from Google Play Store. This app has been given 4.5 stars on Google Play Store. 1M people have shared their views in which almost all the users have given good rating to this app. This app works on Android version 2.2 or above. It has been downloaded by 50M+ users.

નોકરી શોધવા માટેની app ડાઉનલોડ કરો

How to Download Life360 App


Follow the steps given below to download Life360 App:


Download App – First of all download Life360 – Family Locator & GPS Tracker For Safty App from Below Given Link.


Install App – After downloading Life360 – Family Locator & GPS Tracker For Safty App, install it now.


Open App – And now you can open it and use it.


How to Use Life360 – Family Locator & GPS Tracker For Safty App


Step-1: Download Life360 – Family Locator & GPS Tracker For Safty App from Play Store. 


Step-2: On opening the app such a page will open. Go to Settings in it. Account has to be registered here. For this click on the link given above. New page will open.


Step-3: Enter User Name and Password here. Here by going to the option of track interval, select 1 minute and save it.


Step-4: Now you will see that the GPS sign has come on the top of the phone. Now after coming out of the app, go to Google Chrome and open it by entering Life360 – Family Locator & GPS Tracker For Safty.


Step-5: Now login again. Enter the old username and password here. A new page will open, tap on Continue To My Map.


Step-6: There will be a new page. Here the location of the phone will be visible. There will also be an option to see the satellite location.

Play store app :-Download


Read This In  Hindi :-Click here


Conclusion:- Today in this post of news.technogreet.com, We Learned How to Find Other People Live Location, What is life360 App, Kisi Dusare ka Live Location Kaise Pata Kare, my family Location tracker App, Kid’s live Location tracker app, My Family GPS Tracker App, Download Location Tracker App, Best App For Find Live Location, I hope you liked this post today.

Thursday, 11 November 2021

આધાર કાર્ડમાં સુધારો કરો તમારા મોબાઈલથી - નામ અથવા સરનામું બદલો ઘરે બેઠાં તમારા મોબાઈલથી

આધાર કાર્ડમાં સુધારો કરો તમારા મોબાઈલથી - નામ અથવા સરનામું બદલો ઘરે બેઠાં તમારા મોબાઈલથી.

મિત્રો, અત્યારના સમયમાં આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ગયું છે. તમને ખબર જ હશે કે કોઈ પણ કામ હોય , સરકારી કામ કે પછી ખાનગી કામ દરેક જગ્યાએ આધાર કાર્ડ  ઓળખ અને સરનામાં માટે બતાવવું જરૂરી બન્યું છે. કોઈપણ બેન્ક ને લગતું કામ હોય કે કોઈ પણ સરકારી યોજનાઓનો લાભ લેવો હોય એમાં પણ આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ ગણાય છે.


 આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે એટલે આધાર કાર્ડમાં ભૂલ હોવી જોઈએ નહીં અને આધાર કાર્ડ કઢાવતી વખતે બધી જ માહિતી સાચી આપવાની હોય છે પરંતુ મિત્રો કોઈક વખત આકસ્મિક રીતે આધાર કાર્ડમાં નામમાં ભૂલ થઈ જાય છે તો કોઈક વખત સરનામા કે જન્મ તારીખમાં ભૂલ હોય છે. મિત્રો, આવું કઈ થાય તો તમારે તમારું આધાર અપડેટ કરવું પડશે. જે કોઈ ભૂલ હોય તે સુધારી લેવી પડશે.


મિત્રો, આ પોસ્ટમાં આધાર કાર્ડમાં નામ અથવા સરનામાંમાં સુધારો કઈ રીતે કરવો એ જાણીશું. આધાર કાર્ડમાં નામ સુધારો કઈ રીતે કરવો? આધાર કાર્ડમાં જન્મ તારીખ કઈ રીતે સુધારવી? આધાર કાર્ડમાં સરનામું કઈ રીતે સુધારવું?


UIDAI દ્વારા થોડા સમય પહેલા જ આધાર કાર્ડની સેલ્ફ સપડેટ સેવા શરૂ કરવામાં આવી છે. પહેલા તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સાયબર સેન્ટર કે પછી નજીકના આધાર સેન્ટરમાં જવું પડતું હતું. પણ હવે તમે જાતે જ ઘરે બેઠા તમારા મોબાઈલમાં તમારું આધાર અપડેટ કરી શકો છો. થોડા સમય પહેલા યુઆઇડીએઆઈ એ થોડા સમય પહેલા આધાર કાર્ડ ની સેલ્ફ અપડેટ સેવા બન્ધ કરી હતી પણ હવે આ સેવા ફરી શરૂ થઈ ગઈ છે. 


મિત્રો, હવે તમે ઘરે બેઠાં આધાર કાર્ડમાં ફક્ત નામ જ નહીં પરંતુ જન્મ તારીખ, સરનામું પણ બદલાવી શકો છો. આ બધી પ્રક્રિયા તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલમાં કરી શકો છો . તમારે સાયબર સેન્ટર કે આધાર સેન્ટર પર જવું નહિ પડે.


આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ , સરનામું કેવી રીતે અપડેટ કરવું? , જાણો એકદમ સરળ રીત


પહેલા આધારકાર્ડની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ.

હોમપેજ પર સૌથી પહેલા MY Aadhar વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.


 

હવે તમારે Update Your Aadhaar સેક્સન પર જવું પડશે, જ્યાં તમને એક કોલમ દેખાશે Update your Demographics Data Online તેના પર ક્લિક કરો.

તેના પર ક્લિક કરતા જ તમે UIDAIની સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટરની ઓફિશિયલ વેબસાઈટ ssup.uidai.gov.in પર પહોંચશો.

અહીં તમારે તમારા 12 અંકના આધાર નંબર સાથે લોગ ઇન કરવું પડશે.

આ પછી સ્ક્રીન પર આપેલ કેપ્ચા ભરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો, ત્યારબાદ ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પહોંચશે.

ઓટીપી દાખલ કર્યા પછી આગળનાં સ્ટેપમાં એક નવું પેજ તમારી સામે ખુલશે, જેમાં તમારે તમારી વ્યક્તિગત વિગતો જેવી કે તમારું સરનામું, જન્મ તારીખ, નામ અને લિંગ સહિતની અન્ય ઘણી માહિતી દાખલ કરવી પડશે.

હવે તમારે તે વિભાગ પસંદ કરવો પડશે જેમાં તમે ફેરફાર કરવા માંગો છો. મતલબ કે હવે તમારી પાસે નામ, જન્મ તારીખ, સરનામું બદલવાનો વિકલ્પ હશે. જો તમે નામ બદલવા માંગતા હો, તો તમે અપડેટ નામ પર ક્લિક કરો.

અહીં નોંધનીય છે કે નામ અપડેટ કરવા માટે તમારી પાસે આઈડી પ્રૂફ હોવો આવશ્યક છે. આઈડી પ્રૂફ તરીકે, તમે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, રેશનકાર્ડ અપલોડ કરી શકો છો.

બધી વિગતો આપ્યા પછી તમારા નંબર પર એક વેરિફિકેશન ઓટીપી આવશે અને તમારે તેને ચકાસવું પડશે. આ પછી સેવ ચેન્જ પર ક્લિક કરો.

આધાર અપડેટ➡️ક્લિક કરો

ઑફિશયલ માહિતી➡️ક્લિક કરો

ફ્રી માં થશે આધાર અપડેટ 

જો તમે જાતે જ તમારું આધારકાર્ડ અપડેટ કરો છો તો તમારે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં, પરંતુ જો તમે આધાર સેન્ટર અથવા સાયબર કેફે પર જઈને તેને અપડેટ કરો છો તો તમારે 25 રૂપિયા અથવા વધુ ચૂકવવા પડશે. જો તમે નામ સિવાયની વિગતો બદલવા માંગતા હો, તો તે માટે તમારે પણ તેને સંબંધિત પુરાવા સાથે લઈને જવા પડશે.


મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું.જો તમને પોસ્ટ ગમી હોય તો શેર કરજો.


Wednesday, 10 November 2021

ગુજરાતી કેલેન્ડર || વર્ષ 2021-22 કેલેન્ડર 2022 || 2022 calendar || Hollyday Calendar Pdf Download 2022

ગુજરાતી કેલેન્ડર || વર્ષ 2021-22 કેલેન્ડર 2022 || 2022 calendar ||  Hollyday Calendar Pdf Download 2022.


કેલેન્ડર PDF DOWNLOAD

સનાતન પંચાંગ app ડાઉનલોડ


Tuesday, 9 November 2021

GSEB Board Exam Form 2021-22 Class 10th/12th Online Form Regular/Private Fees,Last Date...

 GSEB Board Exam Form 2021-22 Class 10th/12th Online Form Regular/Private Fees later

03/03/2022 :- ધો. 10 અને 12 માટે ટોલ ફ્રી નંબર જાહેરાતનો પરિપત્ર ક્લિક કરો

23/02/2022 :- ધો. 10 અને 12 ટાઈમ ટેબલ જોવા ક્લિક કરો

17/02/2022 :- શાળા કોલેજમાં સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ અંગેનો નિર્ણય

05/02/2022 :- ધો. 1 થી 9 ની સ્કૂલ ખોલવા અંગે આજે નિર્ણય સંપૂર્ણ ન્યુઝ રિપોર્ટ

ધો. 1 થી 9 ની સ્કૂલ 01/02/2022 થી ખુલશે કે નહીં જાણો સંપૂર્ણ ન્યુઝ રિપોર્ટ

31/01/2022 ઓફલાઇન શિક્ષણને લઈને મોટા સમાચાર જોવા ક્લિક કરો

21/01/2022 આજે લેવાય શકે છે મોટો નિર્ણય જોવા ક્લિક કરો

ધોરણ 1 થી 9 ની સ્કૂલ ઓફલાઇન બંધ કરવા આવી

ગુજરાત સરકાર શાળા માટે લઈ શકે છે મોટો નિર્ણય 

એકમ કસોટી સ્થગિત કરવા બાબતે પરિપત્ર

ધોરણ 11 અને 12 માં નવા વિષયો ઉમેરવામાં આવ્યા

15 જાન્યુઆરી બાદ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય થશે કોરોના બેકાબૂ બન્યો...

બોર્ડ તેમજ દ્વિતીય પરીક્ષાની તારીખ જાહેર ક્લિક કરો

શાળા ચાલુ રાખવી કે નહીં એ બાબતે મોટું નિવેદન

03/12/2021 ના પરિપત્ર ની માહિતી ક્લિક કરો

2 ડિસેમ્બરનો પરિપત્ર જોવા ક્લિક કરો

29 તારીખનો પરિપત્ર જોવા ક્લિક કરો

30% અને 70% પેપર સ્ટાઇલ વાળા ન્યુઝ જોવા ક્લિક કરો

ધોરણ 10 માટેના મહત્વના સમાચાર જોવા ક્લિક કરો

પ્રખરતા શોધ કસોટી પરિપત્ર ક્લિક કરો

ધોરણ 10 માટે અગત્યની સૂચના ક્લિક કરો

નવો વિષય ઉમેરવા બાબતે ન્યુઝ રિપોર્ટ ક્લિક કરો

ધો. 10 માં ગણિત વિષયમાં 2 પ્રશ્નપત્ર આવશે ક્લિક કરો

બોર્ડના ફોર્મ ભરવાની તારીખ ક્લિક કરો

ધોરણ 12 આર્ટસ/કોમર્સ/ સાયન્સ ફોર્મ ભરવાની તારીખ ક્લિક કરો

ધો. 10 ફી અંગેનો પરિપત્ર જોવા ક્લિક કરો

ધો. 12 સામાન્ય પ્રવાહ ફી અંગેનો પરિપત્ર જોવા ક્લિક કરો

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ ફી અંગેનો પરિપત્ર જોવા ક્લિક કરો


GSEB 10th Model Paper 2021 , Gujarat 10th Model Paper 2021 , GSEB 10th Sample Paper 2021 , GSEB 10th Previous Paper 2021 Pdf Download with Blueprint for Gujarathi Medium and English Medium Subject wise Guess Paper , Mock Test Papers , and Important Suggestions and IMP Question Bank ... 

GSEB Syllabus 2020-21 30% cut in board exam may 2021 this Gujarat Board of Secondary and Higher Secondary Education has prepared new courses in pursuit of national courses.  These courses have been approved by the Government of Gujarat.

std 10 social science most imp questions and answer 2021 board exam ssc board exam 2021std 10 gseb board exam new blueprint 2021 std 10 science model paper 2021 GSEB 10th Model Paper 2021 , Gujarat 10th Model Paper 2021 , GSEB 10th Sample Paper 2021 , GSEB 10th Previous Paper 2021 Pdf Download with Blueprint for Gujarathi Medium and English Medium Subject wise Guess Paper , Mock Test Papers , and Important Suggestions and IMP Question Bank 

Mukta Mandal enjoys this textbook prepared in accordance with the new syllabus of Std. 12 arts Geography  subject approved by the Government of Gujarat.  1 Before the publication of this textbook, its manuscript has been thoroughly reviewed by teachers and experts at this level.  This textbook has been published after making proper corrections in the manuscript as per the suggestions of teachers and experts.  The congregation has taken great care to make the present textbook interesting, useful and flawless.  However, suggestions from those interested in education to increase the quality of the book are welcome.


Tuesday, 2 November 2021

New Years Phota Frame 2022 With greetings

Happy New Year 2022

 Happy Diwali 2021 : Diwali, also known as Deepawali, is the Hindu festival of lights which is celebrated by Indians all over the globe. Deepavali, which translates as ‘a row of lights’ is one of the most significant Hindu festivals and is celebrated over a period of 5 days. It is observed on the 15th day of the month of Kartik and in accordance with the Hindu calendar, this month is considered the holiest. This year, Diwali will be celebrated on 04 November.ફટાકડા ફોડો તમારા મોબાઈલમાં➡️Download

દરેક ભાષામાં ટ્રાન્સલેટ કરતી એપ ➡️Download

તમારા નામની રિંગટોન app ➡️ Download

નવા વર્ષની શુભકામના ફોટા frame app➡️Download

ભાઈબીજની શુભકામના પાઠવો નવા અંદાજમાં➡️Click here

The joyous festival of Diwai brings along with it the celebration of the victory of good over evil and of knowledge of ignorance. Celebrants around the world decorate their homes with diyas to ‘light’ the way to enlightenment. Family come together to offer prayers, burst firecrackers and indulge in sweets. With the coronavirus pandemic still raging in the outside world, this year’s Diwali celebration will have to be celebrated with all the safety precautions intact. And to a great extent, most people might now be able to meet all of their loved ones.


Here are some messages, quotes, wishes that you can share with your loved ones to shower them in blessings and show your love and affection


On this Diwali, give your best wishes to your family, friends, relatives through Diwali Wishes & Images.


Here you will find Happy Diwali Images with Diwali Wishes and Diwali Rangoli Designs. Along with all this, Diwali Status with Diwali Shayari and latest Diwali Rangoli Images will also be found.


Let’s celebrate Happy Diwali with your loved one and family and wish them all the best with the Diwali images they love to see.


Our app has many beautiful Diwali images, best collection of Diwali Wishes and Diwali Rangoli Designs. This includes Diwali status messages, Diwali shayari and Deepawali greeting. Which are easily shared through any social media on WhatsApp, Messenger, Instagram and other platforms. And the wish is made.


You can send Diwali and New Year Wishes Images, best Diwali wishes for whatsapp, trending status including DP and status are available on this app.


You can download Deepavali Images and Diwali Rangoli Designs for Diwali. And you can send Diwali status to your beloved and your close one with them on one click.


Happy Diwali Images app contains:


Diwali Images: Want to give your relative and friend something on the occasion of Diwali that they like more? If yes, then use our app to send unique deepavali images to your relative and friend. We have a large collection of images that you can send on this Diwali and New Year occasion. you can download the image to share Happy Diwali Images on other platforms.


Diwali Wishes Images: Send Diwali Wishes images to your friends, family members and relatives, we have a collection of many quotes and wishes. Just use this app and impress your dear and near ones with some Latest wishes.


Rangoli Design: Here you have shared a nice and attractive Diwali Rangoli Design Collection with you. You can try our app to make Diwali Rangoli. By looking at this design, you can create unique rangoli designs. And you can also download and share rangoli designs images.


In this Diwali Rangoli/ you will get all such Rangoli images like flower rangoli with peacock rangoli and easy and simple rangoli designs.


Diwali Status and Diwali Shayari: Are you watching Diwali Status and Diwali Shayari for Whatsapp and Facebook? We have a wide range of status available which you can share directly by clicking on the share icon. In addition, you can copy the text and put it on social media.


Diwali Wallpaper & DP: Just like images, you can send Happy Diwali wallpaper size images to your friend on various social media platforms. And can be set in DP on social media. you can set it as a Happy Diwali wallpaper by downloading your smart phone with a single click.


Diwali Greeting Cards: Looking for some unique and attractive greeting cards on this Diwali? So you can send best wishes to your loved one and friend through some unique Diwali greetings cards available in our app “Happy Diwali Images”.


Features of Happy Diwali Images App:


👉🏻 Easy and attractive user interface that you will love to use.

👉🏻 You can download and share Happy Diwali images with a single click.

👉🏻 You can also copy and share Diwali status & wishes.

👉🏻 Share content directly to Deepawali images on various social platforms.

👉🏻 You Can set your favorite images in wallpaper and DP.


We sincerely hope you enjoy our app and share it with your friend. Thanks for your support!


Happy Diwali Photo Frame – Diwali Photo Editor


Happy Diwali photo frame – diwali photo editor is most powerful in Happy diwali photo frame, Happy diwali photo editor, Happy diwali photo status.


Happy diwali photo frame, diwali photo editor is Provide diwali Frame Collection Of Single/Dual diwali photo frame And diwali photo frame sticker For Edit Your diwali photo frame And diwali Framed..


diwali photo frame helps you to make diwali photo collage maker & appy diwali photo frame.


diwali photo frame, diwali photo editor is Provide diwali Frame, Dhanteras Frame,New Year Frame In Various Category For This App And Awesome Sticker Category U Use And Make Yr Frame Is Different And This App Give U Extra Option Filter And Text You Write Your Own quotes…Diwali Image Wishes, Rangoli ➡️ Download

Happy Diwali Photo Frame ➡️ Download

Happy Diwali Video Maker 2021 ➡️ Download

ફટાકડા ફોડો તમારા મોબાઈલમાં ➡️ Download

Happy Diwali Video Maker 2021 helps you to create beautiful Diwali Wishes videos for your loving ones from photos & music with Diwali video themes.


Happy Diwali to all…!

કાળી ચૌદસ નો મહિમા

 કાળી ચૌદસ નો મહિમા.સુપ્રભાતમ..ભારતીય સંસ્કૃતિમાં ઉજવવામાં આવતા દરેકેદરેક તહેવારોનું ખાસ વિશેષ અને આગવું મહત્વ છે.આમ તો દેશી પંચાંગ મુજબ જોવા જઈએ તો પૂનમ, અમાસ અને કાળીચૌદશ તો આવ્યા જ કરે છે..પણ વર્ષની છેલ્લે આવતા આ દિવસોનું મહત્વ કંઈ વિશેષ જ છે..એ તો આપણે સૌ જાણીએ છીએ..આ દિવસોનું આધ્યાત્મિક રહસ્ય જાણીને જો ઉજવવાની મઝા કંઈ ઓર જ હોય છે..જે અનેક પ્રદૂષણોને રોકે છે…અર્થાત પ્રદૂષણ રહિત છે..તહેવારોનો દરેકના જીવનમાં કંઈક અંશે સામાન્ય કરતાં વિશેષ આનંદ બક્ષે છે..સમાજનું અને જીવન્નું અભિન્ન અંગ છે.માટે જો તેના જુદજુદા પાસાંઓને જોઈએ તો તે આનંદમય ઉમંગ ઉત્સાહને વધારે છે.આજના દિવસ માટે એક જૂની પુરાણી ઉક્તિ યાદ આવે છે કે..”કાળીચૌદશના આંજ્યા ના જાય કોઈનાં ગાંજ્યા.” એટલે વિશેષ કાળીચૌદશને દિવસે શુદ્ધ તેલ(શક્ય હોય તો તલના તેલનો)નો દિવો બાળીને તેની જ્યોત ઉપર નાનું વાસણ ધરીને તેના ધૂમાડાની મેશ એક્ઠી થાય તે તેલ સાથે ભેળવીને કાજળ બનાવીને આંખમાં આંજવામાં આવે છે. હવે એવું ક્યાંક ક્યાંક કોઈ ભાગ્યેજ કરતું જોવા મળે છે.
અત્યારે તો બ્યુટીપાર્લરના સાધનો જ પાવડર અને કાજળ જ ઉપયોગમાં લેવાતાં..અને મોંઘાદાટ પ્રસાધનો કોઈને પોસાતાય નહોંતા. અને તે દિવસે જો આરીતે કાજળ આંજવામાં આવે તો તે કોઈનાથી ગાંજ્યા ના જાય..એટલેકે છેતરાય નહીં. પણ આજના શિક્ષિત લોકો એવું માનતા નથી બીજું કોઈને બહુજ પારકી પંચાત કરવામાં રસ હોય તો તેને ચૌદશિયો કહેવામાં આવે છે.કેમ ખરુંને?પોતાને ન જોતાં બીજાની જ ભાંજગડ કરવામાં તેને વધુ આત્મસંતોષ પ્રાપ્ત થતો હોય છે. આદિવસે જે જન્મેછે કે જન્મ્યા હોય છે તેની અસર પણ તેના પર પડે છે ..કે ક્યાંક એ ચૌદશિયો તો નહીં થાયને/હોયને??..ખેર!

દીપજ્યોત એ પ્રકાશનું પ્રતિક છે અને અંધકારમયી રાત્રિમાં પ્રકાશ હોય તો ઠોકર ના ખવાય..તે રીતે મનના અંધકારને દૂર કરી જીવનમાં પ્રકાશ રેલાવવામાં આવે તો મનુષ્ય દુ:ખરૂપી અંધકારમાથી નિકળીને સુખમયી સવાર માં પ્રવેશે છે. માટે સાચી જ્યોત જેની આત્મારૂપી પ્રગટી જાય તેનું મહત્વ જીવનમાં વિશેષ છે..તહેવારો તો આવે ને જાય અને ગયા પછી શું? પછી ફરી પાછી એનીએજ ઘરેડ…આ માટે સાચો દિપક પ્રજ્વલિત કરીને હંમેશને માટે જીવનમાં ઉજાશ લાવવા આત્માના દિપકને પ્રગટાવવાની જરૂર છેમાટે આપણે એ યાદગારને માનાવતા આવ્યા છીએ..તો જ સાચી દિવાળી આપણા મનમાં ઉજવાય..બાકી બધું જે કંઈ છે તે ના બરાબર જ છે..જેમ સાપ ગયા અને લીસોટા રહી જાય તેમ.અસ્તુ સૌને નવલાદિવસોમાં જીન્દગીને નવપલ્લવિત કરવા ઈશ્વર નવાપ્રેરક વિચારો બક્ષે… એજ અભ્યર્થના સાથે મારા સૌને નૂતન વર્ષના મુબારક..અભિનંદન..સતશ્રી અકાલ..સલામાલેકુમ ધન્યવાદ..શુભમભવતુ..

Monday, 1 November 2021

Happy Dhan teras 2021 Wishes: આજ ધનતેરસ ના દિવસે પોતાના માટે બનાવો ખુભ જ સરસ sms, Image અને શાયરી થી કરો wish

 Happy Dhan teras 2021 Wishes: આજ ધનતેરસ ના દિવસે પોતાના માટે બનાવો ખુભ જ સરસ sms, Image અને શાયરી થી કરો wish.


ધનતેરસની video સાથે wish કરવા માટે અહીં ક્લિક કરો

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

Popular Posts

Pages