Saturday 2 October 2021

std 11 psychology first exam imp question 2021-22 | ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા imp પ્રશ્નો 2021-22 | gseb dhoran 11 mano vigyan imp question pdf download 2021-22


std 11 psychology first exam imp question 2021-22 | ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા imp પ્રશ્નો 2021-22 | gseb dhoran 11 mano vigyan imp question pdf download 2021-22 




ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા imp પ્રશ્નો ઓકટોબર  2021-22 


વિભાગ C


1. મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો.

2. મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં કયા ચાર મુદાનો સમાવેશ થાય છે?

3. વૉટ્સને શા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો?

4. મનોગત્યાત્મક અભિગમ કયા સિદ્ધાંતોને આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે ?

5. સ્વાથ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે ?

6. મનોવિજ્ઞાનનાં વિકાસશીલ ક્ષેત્રો જણાવો.

7.  નિરીક્ષણ એટલે શું ?

8. નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો.

9. પ્રયોગની વ્યાખ્યા આપી, અર્થ સ્પષ્ટ કરો.

10. પરિવર્ત્યના પ્રકારો જણાવો.

11. મુલાકાત પદ્ધતિની વ્યાખ્યાઓ આપો.

12. કસોટીના માનાંકોનો ખ્યાલ આપો.

13. વારસો એટલે શું ?

14.  પ્રગટ અથવા તો અપ્રગટ વારસો કોને કહેવાય ?

15. વિકાસની સમજૂતીના સિદ્ધાંતો જણાવો.

16. પિયાજના મતે બોધાત્મક વિકાસના તબક્કાનાં નામ આપો.

17.  પૂર્વ-ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપતું જીન પિયાજેનું ઉદાહરણ આપો.

18. ફ્રોઇડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતની અવસ્થાનાં નામ લખો. ( કોઈ એક વિશે માહિતી પણ પૂછી શકે છે )

19. મગજસ્કંધનું કાર્ય જણાવો.

20. મસ્તિષ્ક છાલની કામગીરી જણાવો.

21. મગજના અગ્ર ખંડનું / મધ્ય ખંડ નું /  ગોળાર્ધ નું કાર્ય સમજાવો.

22. પરાનુકંપી તંત્રની સમજૂતી આપો.

23. થેલેમસનું કાર્ય જણાવો.

24. જનીનતત્ત્વોનું મહત્ત્વ સમજાવો.

25. સ્વાદુપિંડનું કાર્ય સમજાવો.


વિભાગ D અને  E


1. મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી લખો.

2. મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો.

3. આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્દભવ અને વિકાસ સમજાવો.

4. બોધાત્મક અને સામાજિક-સાંસ્કૃતિક અભિગમની ચર્ચા કરો.

5. મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસક્ષેત્રો જણાવી કોઈ પણ બેની વિસ્તૃત ચર્ચા કરો.

6. “મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે.” - સમજાવો.

7. મનોવિજ્ઞાનનાં ધ્યેયો

8.  વાર્તનિક અભિગમ

9.  મનોગત્યાત્મક અભિગમ

10. જૈવિય અભિગમ

11.  વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ તેના લાભ અને મર્યાદા સાથે સમજાવો.

12. ક્ષેત્રનિરીક્ષણ એટલે શું ? મનોવિજ્ઞાનમાં તેનું મહત્ત્વ સ્પષ્ટ કરો.

13. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ સમજાવો.

14.  પ્રયોગ પદ્ધતિ ટૂંકમાં સમજાવો.

15. પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો.

16. સહભાગી નિરીક્ષણ અથવા તુલનાત્મક નિરીક્ષણ

17. દીર્ઘકાલીન પદ્ધતિ અથવા સમકાલીન પદ્ધતિ

18. પ્રયોગનાં લક્ષણો

19. મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા

20. મનોવૈજ્ઞાનિક કસોટીનાં લક્ષણો

21.વિકાસની પ્રક્રિયા

22. જીન પિયોજનો પૂર્વ-ક્રિયાત્મક તબક્કો

23. સામાજિક-આવેગિક પ્રક્રિયાઓ

24. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન

25. કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત

26. ઉત્ક્રાંતિવાદી અભિગમની સમજૂતી આપો.

27. જનીનતત્ત્વો અને વર્તનની સમજૂતી આપો.

28. કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહીની ચર્ચા કરો.

29. સ્વયંસંચાલિત ચેતાતંત્ર સમજાવો.

30. અંત:સ્રાવી ગ્રંથિઓ જણાવી કોઈ પણ બે ગ્રંથિની સમજૂતી આપો.

31. માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો.

32. નાનું મગજ

33. મસ્તિષ્ક ગ્રંથી

34. કરોડરજુ

35. સીમાવર્તી તંત્ર


ધોરણ 11 મનોવિજ્ઞાન imp પ્રશ્નોની pdf ડાઉનલોડ કરવા ક્લિક કરો 

0 Post a Comment:

Post a Comment

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

floating ads

close

Popular Posts

Pages