Gujarat Board Class 12th Psychology (manovigyan) Std 12 Psychology(manovigyan) may 2021 most imp questions in gujarati


ધોરણ 12 મનોવિજ્ઞાન imp પ્રશ્નો




 

પ્રકરણ 1

 

1 . પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો.

 2.  પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો.

3.  શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો .

4. સ્વાદ સંવેદનનાં વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો .

5. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો .

6. પ્રત્યક્ષીકૃત સંગઠનમાં ‘ સમાવેશક્તા ’ સમજાવો .

7. ‘ કેન્દ્રીકરણ’નો અર્થ આપી સમજાવો .

8. વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું ? સમજૂતી આપો .

 

પ્રકરણ 2

 

1 . અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો .

2 . થોર્નડાઈકનો પ્રયોગ સમજાવો .

3 . પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદીપક સામાન્યીકરણને ઉદાહરણ આપી સમજાવો .

4 . પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદીપકનું ભેદબોધન એટલે શું

5. પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દેઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે ?

6 . કોહલરે ચિમ્પાન્ઝી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો .

7 . પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તાર સમજાવો .

8 . કોહલરનો ચિમ્પાન્ઝી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો .

 

પ્રકરણ 3

 

 

1. સ્ટનબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિનાં ત્રણ પાસાં દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો .

2.ગાર્ડનેરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિક્તાઓ જણાવી ભાષાકીય બુદ્ધિ અને “ અવકાશીય બુદ્ધિ અંગે સમજૂતી આપો .

 3. સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરો .

4 . માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવો .

5 . વર્તમાન સમયમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિને ઓળખવાની માહિતી મેળવવા કઈ પદ્ધતિઓ પ્રચલિત છે ?

 6 . મનોદુર્બળતાના કોઈ બે પ્રકારો સમજાવો .

7.  હળવી કક્ષાનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિનો અભ્યાસ અને સામાજિક કૌશલ્યો કેવાં હોય છે ?

 

પ્રકરણ 4

 

1. મનોવલણ જન્મજાત નથી સંપાદિત છે - સમજાવો.

2. મનોવલણ પર અસર કરતાં પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરો .

3 . પૂર્વગ્રહની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો . 

4. પૂર્વગ્રહ ઘટાડવાની રીત તરીકે ‘ બોધાત્મક હસ્તક્ષેપ ’ સમજાવો .

 5  . મનોવલણો જૂથ વ્યાપી હોય છે સવિસ્તાર સમજાવો .

6  . વિધાયક વલણ વિકસાવી પૂર્વગ્રહ કેવી રીતે નાબૂદ થાય તે ઉદાહરણથી સમજાવો .

7 . આંતરજૂથ સંપર્ક પૂર્વગ્રહ ઘટાડવા કેવી રીતે ઉપયોગી થાય તે સમજાવો .

8 . કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય તે ઉદાહરણ આપી સમજાવો . 1

9 . પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્ત્વ સમજાવો .

 

 

પ્રકરણ 5.

 

1. મનોભારકોનું સ્વરૂપ સમજાવો .

2. મનોભારના ઉદ્ગમસ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો .

 3 . હોન્સ સેલીએ આપેલ સુરક્ષાતંત્ર અને મનોભાર સમજાવો .

4. મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો .

5  . માનસિક સ્વાથ્યનું સ્વરૂપ સમજાવો .

6 . હકારાત્મક અભિગમનો અર્થ સમજાવો .

 

પ્રકરણ 6

 

1 . ફ્રોઈડ દર્શાવેલ સિદ્ધાંતમાં ચિંતાના પ્રકારોની ચર્ચા કરો .

2. આરોપણના સિદ્ધાંતની સમજૂતી આપો .

 3.  DSM - V માં દર્શાવેલ વિશિષ્ટ ભયના પ્રકારોને સમજાવો .

 4 . ADHD ની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતાં લક્ષણો વર્ણવો .

5. સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો .

 6 . ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો .

7 . નિમ્ન અહમૂમાં રહેલી મૂળવૃત્તિઓને વર્ણવો .

8 . બોધાત્મક પ્રતિમાનના એક ઘટક તરીકે સંગઠનાત્મક સંરચનાઓને સમજાવો .

 

પ્રકરણ 7

 

 

1 .  સલાહનો અર્થ સ્પષ્ટ કરો .

2. સલાહાર્થી ’ અને ‘ સલાહકાર’નો અર્થ સમજાવો .

3 . મનોપચાર અને સલાહ વચ્ચેના ત્રણ તફાવતો લખો.

4.  મનોપચારમાં આરંભનો તબક્કો એટલે શું ?

5.   નિયમ ” નો અર્થ આપી , તેમાં સમાવિષ્ટ બાબતો સ્પષ્ટ કરો .

6.  પ્રાણાયામ ” વિશે નોંધ લખો .

 

પ્રકરણ 8

 

 

1 . પર્યાવરણ અને વર્તનના મુખ્ય પાંચ ઘટકો વર્ણવો .

2.  માનવ વર્તન પર ઘોંઘાટ અને હવા પ્રદૂષણની અસરો વર્ણવો .

3 . ભીડ અને ગીચતાના ખ્યાલને મુદાસર સમજાવો .

4 . માનવવર્તનની પર્યાવરણ પરની અસરો તરીકે કુદરતી સંશાધનોના દુરુપયોગની સમજૂતી આપો .

5 . પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપો .

6. પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે વાર્તનિક ધોરણોની ચર્ચા કરો .

7 . પુનઃઉપયોગ અને ઊર્જા સંરક્ષણની સમજૂતી આપો . 

8. “ ગ્રીન હાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરો .

 

પ્રકરણ 9

 

1 . સમચોરસીય સંરચનાની સમજૂતી આપો .

2 . વ્યવસ્થાપકોનાં મૂળભૂત કાર્યો દર્શાવી કોઈપણ બેની સમજૂતી આપો .

3 . નિર્ણય સંબંધિત ભૂમિકાની સમજૂતી આપો .

4 . લેખિત કસોટીઓની સમજૂતી આપો .

5 . સમાનતાનો સિધ્ધાંત સમજાવો .

6. જરૂરિયાતનો સિધ્ધાંત સમજાવો .

7.  કાર્ય નિર્દેશન એટલે શું ?

 8 . અપેક્ષા આધારિત સિધ્ધાંત સમજાવો .

 

પ્રકરણ 10

 

1 . વિધાયક મનોવિજ્ઞાનનાં ધ્યેયો વર્ણવો .

2. . વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો .

3. સેલિગમેને દર્શાવેલ વિધાયક મનોવિજ્ઞાનના પાયાના સ્તંભોનું વર્ણન કરો .

4 . પૌર્વાત્ય સંસ્કૃતિ પ્રમાણે જૂથ ગૌરવ અને સંવેદના એટલે શું ?

5. પૌર્વાત્ય સંસ્કૃતિ પ્રમાણે સ્વ - આલોચક મનોવલણો એટલે શું ?


click here to download pdf