std 12 psychology may 2021 imp questions | mano vigyan section E imp questions | ધોરણ 12 મનોવિજ્ઞાન




પ્રકરણ 1 : સંવેદન , ધ્યાન અને પ્રત્યક્ષીકરણ 


1. ધ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોનાં નામ આપી વિગતે સમજાવો . 

2. ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપે સમજાવો . 

3. ધ્યાનનાં વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. 

4. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો . 

5. દૃષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો.


પ્રકરણ 2 : શીખવાની ક્રિયા 


1. સી.ટી.મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી , તેને વિસ્તારથી સમજાવો .

2. થોર્નડાઈકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો . 

3. પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો .

 4 . સ્કિનની સમસ્યાપેટીની રચના અને તેની પ્રયોગયોજના સમજાવો .

 5. કોહલરે ચિમ્પાન્ઝી પર કરેલા પ્રયોગો જણાવી , બે લાકડીવાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો .


પ્રકરણ 3 : બુધ્ધિ 


1. પ્રતિભાસંપન્નતાનાં લક્ષણો વર્ણવો . 

2. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિધ્ધાંત સમજાવો.

3. બુદ્ધિની કોઈપણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો . 

4. જે.પી.દાસના સિદ્ધાંતનાં સંદર્ભમાં ' PASS ' ની સમજૂતી આપો .

5. સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત સમજાવો.


પ્રકરણ 8 : પર્યાવરણ અને વર્તન 


1. માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તર સમજાવો .

2. માનવવર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો .

 3. માનવવર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો.

4.  પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો . 

5. ‘ ગ્રીન હાઉસ અસર’ની વિગતે ચર્ચા કરો .


click here to download