નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો : [ 1 માર્ક ]
( 1 ) ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું ?
( 2 ) ભોજો કઈ વાતથી દુ : ખી હતો ?
( 3 ) પસાયતો શા કારણે ભોજાને મારતો ?
( 4 ) ખીજડિયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા ?
2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો : [ 2 માર્ક ]
( 1 ) ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો ? તેનું શું પરિણામ આવ્યું ?
( 2 ) પોસ્ટમાસ્તરના જીવનમાં શી ઘટના બની ?
( 3 ) ભોજો પોસ્ટમાસ્તરનો ઉપકારી શી રીતે બન્યો ?
( 4 ) પોસ્ટમાસ્તરની પત્નીએ પોસ્ટમાસ્તરને શો ઠપકો આપ્યો ? તેનો પોસ્ટમાસ્તરે શો જવાબ વાળ્યો ?
( 5 ) ભોજાએ ઇનામમાં શી માગણી કરી ? શા માટે ?
3 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો : [ 4 માર્ક ]
( 1 ) “ ખીજડિયે ટેકરે ’ પાઠમાંની બનેલી ઘટનાનું વર્ણન કરો .
( 2 ) ‘ ખીજડિયે ટેકરે ' પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો .
0 Post a Comment:
Post a Comment