નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો : [ 1 mark ]


( 1 ) સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે ? 

( 2 ) પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે ? 

( 3 ) “ અખિલ બ્રહ્માંડમાં ' કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે ?

 ( 4 ) કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય ?

 ( 5 ) જ્ઞાનગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે ? 


નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો : [  2 mark ]


 ( 1 ) પરમાત્મા પૃથ્વી પર કયાં કયાં સ્વરૂપે રહેલો છે ?

 ( 2 ) ‘ સોનું તો આખરે સોનું જ છે ' – એવું શાથી કહી શકાય ? 

( 3 ) બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો . 


નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો : [ 4 mark ]


( 1 ) આ પદમાં નરસિંહ મહેતા પરમતત્ત્વને શી રીતે સમજાવે છે ?


click here to download pdf