પ્રકરણ 10 યુધિષ્ઠિર યુધ્ધવિષાદ
1. એક વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતી નથી ?
( 2 ) અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે ?
( 3 ) વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી ?
2. નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાકયમાં ઉત્તર લખો
( 1 ) યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે ?
( 2 ) પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે ?
3. સવિસ્તર ઉત્તર લખો .
( 1 ) ' યુધિષ્ઠિરનો યુદ્ધવિષાદ ' નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો.
( 2 ) યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે ?
( 3 ) યુધિષ્ઠિરના મુખે યુદ્ધની ભયાવહતા કેવી રીતે વ્યક્ત થઈ છે ?
( 4 ) ‘ યુધિષ્ઠિર યુદ્ધવિષાદ ' નાટકના અંતની ચર્ચા કરો.
0 Comments
Post a Comment