પ્રકરણ 16 સેલ્વી પંકજમ
1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) ગાંધીગ્રામમાં પ્રવેશતાં જ નાયકને શો પ્રશ્ન થયો ?
( 2 ) અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો ?
2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) સેલ્વી પંકજમ્ એ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું ?
( 2 ) નાયિકાને જોતાં નાયકે શા-શા અનુમાનો કયાં ?
( 3 ) મોટા હોલમાં પ્રવેશતાં નાયકને કયું દશ્ય જોવા મળ્યું ?
3. નીચેના પ્રશ્રોના સવિસ્તર ઉત્તર લખો
( 1 ) “ પંકજમ ” ની હકીક્ત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું ?
( 2 ) ‘ સેલવી પંકજમ્'નું ચરિત્ર-ચિત્રણ કરો.
( 3 ) ડેસ્ટિટ્યુટ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો.
0 Post a Comment:
Post a Comment