પ્રકરણ 24 શરત
1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) દેહાંતદંડ એટલે શું ?
( 2 ) જન્મટીપની સજા એટલે શું ?
( 3 ) બેંકમાલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર થયો ?
( 4 ) બેંકમાલિકે કેદીના કપાળે શા માટે ચુંબન કર્યું ?
2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) મિજબાનીનું વર્ણન તમારા શબ્દોમાં કરો .
( 2 ) યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો ?
( 3 ) વાચન દ્વારા યુવાન વકીલના દૃષ્ટિવિકાસનો ખ્યાલ આપો .
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
( 1 ) “ શરત ’ વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો .
( 2 ) વૃદ્ધ બેંકમાલિકનું ચરિત્ર - ચિત્રણ કરો .
0 Comments
Post a Comment