Thursday 24 December 2020

std 12 gujarati imp questions may 2021 board exam -પ્રકરણ 7 શ્યામ રંગ સમીપે - gseb board exam paper 2021

 પ્રકરણ 7 શ્યામ રંગ સમીપે 


1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો : 


( 1 ) ગોપી શો નિયમ લે છે ?

 ( 2 ) ‘આજ થકી'નો શો અર્થ કરશો ?

 ( 3 ) ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે ? શા માટે ?


 2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો :


 ( 1 ) શ્યામ રંગની પાસે નહિ જવાનો નિયમ પોતે નહિ પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે ?

 ( 2 ) કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે ? 


3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો


( 1 ) ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે ? 

( 2 ) ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે ?


click here to download

0 Post a Comment:

Post a Comment

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

floating ads

close

Popular Posts

Pages