પ્રકરણ 11 ઊર્મિલા 


 1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :


 ( 1 ) ઉર્મિલા શા માટે બહાવરી બની છે ?

 ( 2 ) દૂરથી પતિને આવતા જોઈ ઊર્મિલા શું વિચારે છે ? 

( 3 ) પોતાને વનમાં જવા માટે લક્ષમણ ઉર્મિલાને કયુ કારણ બતાવે છે ? 


2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો : 


( 1 ) વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે ? 

( 2 ) પતિની વાતનો ઉર્મિલાને શો જવાબ આપ્યો ?

 ( 3 ) ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મુર્શીત થઈ ગઈ ? 


3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો ?


( 1 ) આ કાવ્યને આધારે ઊર્મિલાનું ચરિત્રચિત્રણ કરો .

 ( 2 ) લક્ષ્મણ ઊર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે ?


click here to download