પ્રકરણ 17 પથ્થર થર થર ધ્રૂજે
1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) ગામની ભાગોળે લોકો શા માટે એકઠાં થયાં હતાં ?
( 2 ) ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો ?
( 3 ) ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો ?
( 4 ) કવિનો હાથ શાથી કંપન અનુભવે છે ?
( 5 ) ઓલિયો આદમી શા માટે થંભી ગયો ?
2. નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું ? તેનું શું પરિણામ આવ્યું ?
( 2 ) ઓલિયાનો ‘ સાચો ન્યાય ’ શાથી ગણી શકાય ?
( 3 ) ઓલિયાની માનવતા ( ઇન્સાનિયત ) વિશે લખો .
3. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો :
( 1 ) ‘ પથ્થર થરથર ધ્રુજે ' – કાવ્યનું શીર્ષક ચર્ચો .
( 2 ) ‘ પથ્થર થરથર ધ્રુજે ' કાવ્યમાં શો જીવનસંદેશ પ્રગટે છે તે જણાવો .
0 Comments
Post a Comment