પ્રકરણ 13 માત્માના માણસ
1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો
( 1 ) મણિભાઈને શી શિકાં થયેલી ?
( 2 ) શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યો ?
( 3 ) હૃદયપરિવર્તન કરવા મણિભાઈ શો પ્રયત્ન કરતા ?
( 4 ) હીરાને કયો શોખ હતો ?
( 5 ) મણિભાઈને ગાંધીજીને શો પ્રશ્ન કરેલો ?
( 6 ) મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને શી રીતે કર્યું ?
2. નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) ઘરે જતાં મણિભાઈએ શી વિમાસણ અનુભવી ?
( 2 ) હીરાને જોઈ મણિભાઈએ શું આશ્વર્ય અનુભવ્યું ?
( 3 ) હીરાએ ઝાપટ મારી મણિભાઈને કયુ સત્ય સમજાવ્યું ?
( 4 ) હીરા શાથી બદલાઈ ગયેલી
3. સવિસ્તર ઉત્તર લખો :
( 1 ) ઘર તરફ જતાં મણિભાઈનું મનોમંથનું આલેખો .
( 2 ) મા'ત્માના માણસ ' શીર્ષકની યથાર્થતા ચર્ચા કરો .
( 3 ) સત્યાગ્રહી મણિભાઈનો અનુભવ તમારા શબ્દોમાં વર્ણવો .
0 Comments
Post a Comment