Thursday 24 December 2020

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 8 અમરનાથની યાત્રાએ - gseb board exam paper 2021

 પ્રકરણ 8 અમરનાથની યાત્રાએ 


1.  નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :


 ( 1 ) અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે ?

 ( 2 ) અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે ?

 ( 3 ) લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી ?

 ( 4 ) કશ્મીરમાં ક્યાં ક્યાં મનોહર સ્થળો જોવાલાયક છે ?


 2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો 


 ( 1 ) લેખિકાને કયાં ક્યાં નામ પારકાં ( પરાયાં ) લાગે છે ? 

 ( 2 ) અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન - સામગ્રી સાથે રાખવી જરૂરી છે ?

 ( 3 ) અમરનાથ યાત્રામાં કયાં ક્યાં સુંદર સ્થળોનું દર્શન થાય છે ?

 ( 4 ) લેખિકાને અમરનાથ યાત્રામાં કેવાં અનુભવો થયા ?


 3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો : 


( 1 ) અમરનાથ યાત્રામાં જોવા મળતાં પ્રાકૃતિક મનોહર દશ્યો પાઠના આધારે તમારા શબ્દોમાં લખો . 

( 2 ) ‘અમરનાથ યાત્રા કઠિન છે . ' - એવું શાથી કહી શકાય ?

 ( 3 ) અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીનાં પલટાતાં મનોહર દશ્યો તમારા શબ્દોમાં લખો 


click here to download


0 Post a Comment:

Post a Comment

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

floating ads

close

Popular Posts

Pages