Thursday 24 December 2020

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 20 બા એકલા જીવે - gseb board exam paper 2021

 પ્રકરણ 20 બા એકલા જીવે 


1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો : 


( 1 ) બા શા માટે એકલાં પડી ગયાં છે ? 

( 2 ) બાનું હેત ( વહાલ ) કેવું છે ? 

( 3 ) ' બા એકલાં જીવે ' કાવ્યમાં બાની કઈ સમસ્યા વિશે વાત કરવામાં આવી છે ? 

( 4 ) સુખનો હીંચકો કોણ ખાઈ રહ્યું છે ?

 ( 5 ) સુખડી બનાવી કોણ ખવડાવે છે ? 

( 6 ) ઘરમાં કોણ પહેરો ભરે છે ?

 ( 7 ) બાના જીવતરની છત પરથી શું ખરે છે ? 

( 8 ) ફ્રેમ થયેલા દાદા શું નથી કરી શકતા ? 

( 9 ) બા શેનાથી બીતાં નથી ?


 2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો 


( 1 ) બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતાં ? 

( 2 ) કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે ? 


3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો 


 ( 1 ) ' બાનો વર્તમાન ’ અને ‘ બાનો ભૂતકાળ ' કવિતાના આધારે સમજાવો .

 ( 2 ) બાની વેદના તમારા શબ્દોમાં લખો .


click here to download

0 Post a Comment:

Post a Comment

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

floating ads

close

Popular Posts

Pages