Thursday 24 December 2020

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 9 ભવના અબોલા - gseb board exam paper 2021

પ્રકરણ 9 ભવના અબોલા 


 1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો 


 ( 1 ) લોકગીતની નાયીકા શા માટે વ્યથિત છે ? 

( 2 ) લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે ? 

( 3 ) નાયિકા કોને સંદેશો મોક્લવા ઝંખે છે ? 

( 4 ) પિતાએ પુત્રીને શી સલાહ આપી ?


 2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાકયમાં ઉત્તર લખો


 ( 1 ) ' કાચનાં કમાડ ’ શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી છે ?

 ( 2 ) નાધિક શો સંદેશ મોકલાવે છે ?

 ( 3 ) નાયિકાને કયાં દુઃખ વેઠવાં પડે છે ? 


3 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો : 


( 1 ) નાયિકાએ પતિને મનાવવા શા-શા પ્રયત્નો કર્યા ? તેનું શું પરિણામ આવ્યું ? 

( 2 ) નાયિકાએ મોકલેલ સંદેશ લખો.


click here to download

0 Post a Comment:

Post a Comment

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

floating ads

close

Popular Posts

Pages