Thursday 24 December 2020

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 12 સૌજન્યશીલ પ્રભાશંકર - gseb board exam paper 2021

પ્રકરણ 12 સૌજન્યશીલ પ્રભાશંકર 


 1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો 


 ( 1 ) ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુતર આપ્યો ? 

( 2 ) કશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું ? 

( 3 )ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું ? 

( 4 ) પ્રભારાંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું ? 

( 5 ) લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો ?


 2. નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાક્યમાં ઉત્તર લખો : 


( 1 ) ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો ?

 ( 2 ) મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટ્ટણીએ કેવી રીતે વિરોધ કર્યો ? 


3. સવિસ્તાર ઉત્તર લખો 


( 1 ) મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના હોરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે કેવી રીતે પ્રતિવાદ કર્યો ?

 ( 2 ) ‘ પ્રભારાંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી. ' આ વિધાનની સદ્રષ્ટાંત ચર્ચા કરો .


click here to download

0 Post a Comment:

Post a Comment

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

floating ads

close

Popular Posts

Pages