Wednesday 23 December 2020

std 12 gujarati imp questions may 2021 board exam - પ્રકરણ 3 દમયંતિ સ્વયંવર - gseb board exam paper 2021

પ્રકરણ 3 દમયંતિ સ્વયંવર imp પ્રશ્નો 


1. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :


 ( 1 ) દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે ? 

( 2 ) સ્વર્ગમાંથી કયા - કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે ?

 ( 3 ) ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે ? 

( 4 ) કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો ?


 2. નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યમાં ઉત્તર લખો : 


( 1 ) ચારેય દેવોએ એકબીજાને શા શા શાપ આપ્યા ?

 ( 2 ) નળ અને દમયંતીનો પ્રસન્ન દામ્પત્યપ્રેમ વર્ણવો . 


3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો : 


( 1 ) દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયાં કયાં વરદાન આપ્યાં ? 

( 2 ) “ દમયંતી સ્વયંવર ’ કડવાની કથા તમારા શબ્દોમાં લખો .


click here to download

0 Post a Comment:

Post a Comment

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

floating ads

close

Popular Posts

Pages